ચાંદલા વિધી
કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 ના સવારે શુભ ચોઘડિયે


CHETNA & PRITESH
HE DESIGNS·SHE BLOOMS
14 · 11 · 2026



CHETNA & PRITESH
HE DESIGNS·SHE BLOOMS
ચિ. ચેતના
સંગેચિ. પ્રિતેશ
શનિવાર તા. 14-11-2026
Scroll to unfold

By sacred bonds & timeless traditions
We invite you to celebrate
D/o Mrs. Puri & Mr. Premji Dhana Ravariya
S/o Mrs. Radha & Mr. Jayesh Narsing Patel Bhushan

Engagement
13FridayNovember 2026Wedding
14SaturdayNovember 2026Until the wedding day
When two hearts choose each other, even destiny finds a way.

Two familiesOne journeyA lifetime of blessings
શ્રી ગણેશાય નમઃ
જય શ્રી આઈદેવ માતાજીયે નમઃ

જય શ્રી કાળકા માતાજીયે નમઃ
સીતારામ
રિદ્ધિ સિદ્ધિ સહિત પધારજો ગૌરીપુત્ર ગણેશ સહકુટુંબ સહિત પધારજો
બ્રહ્મા વિષ્ણુ મહેશ
શ્રીમતી પુરીબેન પ્રેમજીભાઈ ધનાભાઈ રાવરીયા
ગામ ચિત્રોડ ની સુપુત્રી
ચી. ચેતના
ના શુભ લગ્ન
ચી. પ્રિતેશ
શ્રીમતી રાધાબેન જયેશભાઈ નરસીંગભાઈ ભુષણ
ગામ દેશલપર ના સુપુત્ર સાથે
કારતક શુદ પાંચમ ને શનિવાર તા. 14-11-2026 ના નિર્ધારેલ છે


સ્વ કાનીબેન અને સ્વ આંબાભાઈ ભાણા રાવરીયા
સ્વ કમીબેન ભચુભાઈ રાવરીયા
સ્વ આવલબેન જયરામભાઈ કરોત્રા
અ. સૌ અમરતબેન અને ધના આંબા રાવરીયા
સ્વ કમીબેન અને શ્રી ભચુ ધના રાવરીયા
અ. સૌ શીતલબેન અને રમેશ ધના રાવરીયા
અ. સૌ મિત્તલ અને અશોક જયરામ કરોત્રા
શ્રી દીપેશ પ્રેમજી રાવરીયા
શ્રી ભાવેશ પ્રેમજી રાવરીયા
શ્રી પિયુષ ભચુ રાવરીયા
શ્રી હર્ષ રમેશ રાવરીયા
શ્રી ધર્મેન્દ્ર જયરામ કરોત્રા
સ્વ અવલબેન અને શ્રી જયરામ ખેતા કરોત્રા
સમયની ઘડી છે ન્યારી, કુદરત ની કૃપા છે પ્યારી, અતિ આનંદ છે અમને,
રાહ જોઈ રહ્યા છે તમારી તો કરો અમારા બેન ના લગ્ન માં આવવાની તૈયારી
સેજલ, આંચલ, હેતલ, અસ્મિતા
જેમ અમે તો છીયે નાના તો મોટા ને કઈ કેહવાય નહિ પણ લગ્ન અમારા બેનના એટલે
ચૂપ પણ રેહવાઈ નહિ....
દીપ્તિ, કૃષ્ણ, મીના, વંશિકા, કલ્પેશ અને અંશ

કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 ના સવારે શુભ ચોઘડિયે
કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે
કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે
કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે
કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 શુભ ચોઘડિયે
કારતક સુદ ચોથ ને શુક્રવાર તા. 13-11-2026 સાંજે શુભ ચોઘડિયે
કારતક સુદ પાંચમ ને શનિવાર તા. 14-11-2026 સવારે શુભ ચોઘડિયે
ગામ પ્રાગપર થી કરોત્રા પરિવાર ના
ગં સ્વ સતીબેન અને સ્વ પરબતભાઈ ખેતાભાઈ કરોત્રા
ના સુપુત્રો અને પુત્રવધુઓ
અ. સૌ ધનીબેન જગદીશ કરોત્રા
અ. સૌ ધનીબેન દિનેશ કરોત્રા
શ્રી પ્રેમજીભાઈ પરબત કરોત્રા
ભાણેજ-ભાણેજીયો
દીપ્તિ, કૃષ્ણ, કલ્પેશ, મીના, વંશિકા, અંશ

| S | M | T | W | T | F | S |
|---|---|---|---|---|---|---|

He Designs, she blooms and together they grow
Venue
શ્રી પ્રેમજીભાઈ ધનાભાઈ રાવરીયા
ગામ ચિત્રોડ તાલુકો રાપર
કચ્છ વાગડ
Mr. Premji Dhana Ravariya
Dipesh Copy Center, Shop No 8,
Ayumbil Bhuvan, Malad East,
Mumbai 400097
શ્રી પ્રેમજી ધના રાવરીયા
દિપેશ કોપી સેન્ટર, દુકાન નંબર 8,
આયંબિલ ભુવન, મલાડ ઈસ્ટ,
મુંબઈ 400097